•   

    ૨:૨૫ - સુખી થવાના દશ રસ્તા

    ૧) કામમાં હંમેશાં વ્યસ્ત રહો
    ૨) શક્ય એટલું ઓછું બોલો

  •   

    ૨:૨૬ - દુઃખી થવાના દશ રસ્તા

    ૧) મોડા સૂવું અને મોડા ઊઠવું
    ૨) લેતી-દેતીનો હિસાબ ન રાખવો

  •   

    ૨:૨૭ - પ્રેરણા લેવાં જેવાં વાક્યો

    એટલા નરમ ન બનો કે લોકો તમને ખાઇ જાય
    એટલા ગરમ ન બનો કે લોકો તમને સ્પર્શી પણ ન શકે
    એટલા સરળ ન બનો કે લોકો તમને છેતરી જાય
    એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકી નાખે
    એટલા મીઠા ન બનો કે લોકો તમને ચૂસી જાય

  •   

    ૨:૨૮ - પ્રભુગુણ

    પ્રભુ આજ તુમ્હારે ગુણ ગાને દો
    જીવનભરકી થકાન ઊતર જાને દો...
    બાદલ ઘના હોકર બરસને દો
    તન ગીલા મન ગીલા હોને દો...

  •   

    ૨:૨૯ - આમંત્રણ કેવું હોવું જોઇઅ

    પેનથી નહીં પ્રેમથી
    મુખથી નહીં મનથી
    દેહથી નહીં દિલથી

  •   

    ૨:૩૩ - ખુશીયાં મના લો

    જિંદગીકી આપાધાપી મેં આદત હો ગઇ દોડનેકી,
    ‘‘કોરોના’’ને આ કર યાદ દીલાદી થોડી રૂકનેકી.
    ભૂલ ગયે થે કી રહતે થે હમ સબ સાથસાથ,
    આજ અહેસાસ હુઆ કી હમ સબ હૈ પાસપાસ.

  •   

    ૨:૩૪ - સમર્પણ એ જ સમજદારી

    ઘણી વાર આપણને અલગઅલગ જાતના મિત્રો મળે
    અને લગભગ દરેકની વાતમાં કંઇક નવીનતા ભરેલી હોય.
    કોઇક કહે કે, હમણાં ગ્રહો બરાબર નથી એટલે કામધંધામાં
    સરખાઇ નથી, તો કોઇ વળી એમ કહે કે, હમણાં નસીબ
    સાથ નથી દેતું, જ્યાં હાથ નાખું છું ત્યાં ખોટ જાય છે.

  •   

    ૨:૩૬ - કોણ કેવો સારો લાગે

    ગઢવી ગાતા ભલો
    ચકલી ચીંચીં કરતી ભલી
    સુતાર રંધો મારતો ભલો
    ચિત્રકાર પીંછી ફેરવતો ભલો
    નૃત્યકાર નૃત્ય કરતો ભલો
    લેખક લખતો ભલો

  •   

    ૨:૩૭ - મિત્રોને સપ્રેમ ભેટ

    હવે લાગે છે સમયનાં વાણાં વીતી ગયાં બહુ યારો
    તમારી યાદોની છાપ દિલમાં મૂકી ગયા હજારો
    આંખમાં હર્ષનાં આંસુ તો સૂકાઇ ગયાં

  •   

    ૨:૩૯ - ત્રણ મિત્રો

    જ્ઞાન, ધન અને વિશ્વાસ નામના ત્રણ ખાસ મિત્રો
    હતા. દરરોજ સાથે હરતા-ફરતા, એકબીજાના દુઃખમાં
    ભાગ પડાવતા. આમ કરતાંકરતાં એક દિવસ એવો આવ્યો
    કે ત્રણે જણાને જુદા પડવાનો સમય આવ્યો.

  •   

    ૨:૪૧ - મા મોટી કે ભગવાન

    માતાના મૃત્યુની વેદનામાં ડૂબેલ એક યુવક મંદિરે જઇ
    ચડ્યો...
    ભગવાનને પૂછે છે કે, ભગવાન! મારે કોનો આભાર
    માનવો, તારો કે મારી ‘‘મા’’નો?

  •   

    ૨:૪૬ -લોભને થોભ નહીં

    રાજકુમારી ‘‘મોહિની’’એ ઉપાસના કરી અને એક દેવ
    તેના પર ખુશ થયા. દેવે મોહિનીને કહ્યું, તું કઇ પણ
    માગ, હું આપવા તૈયાર છું.

  •   

    ૨:૪૮ - પુરુષાર્થ અને પ્રારબ્ધ

    દિવાળીના પર્વમાં આપણે શું કરીએ છીએ? એક
    માટીના કોડિયામાં તેલ પૂરી તેમાં એક રૂની વાટ મૂકી
    જ્યોત જલાવી આંગણમાં મૂકીએ છીએ.

  •   

    ૨:૪૯ - આગમ

    આગમ વાંચવા સહેલા છે
    આગમ પ્રમાણે ચાલવું મુશ્કેલ છે
    મહાવીર મહાવીર બોલવું સહેલું છે
    મહાવીર બનવું મુશ્કેલ છે.

  •   

    ૨:૫૦ - મેરવણ

    તીર્થંકરના અમૃત વચન એટલે આગમવાણી. આ વચનો
    શ્રાવક માટે મેરવણનું કામ કરે છે. મોક્ષમાર્ગ માટે આ
    મેરવણની બહુ જરૂર છે.

  •   

    ૨:૫૧ - અહંકાર ઘરના પાછલે દરવાજેથી આવે છે

    સામાન્ય માનવી હોય, સંસારી હોય કે સાધુ હોય, તેના
    જીવનમાં અહંકાર ક્યારે આવી જાય એ ખબર પડતી નથી,
    કારણકે અહંકાર ‘‘ઘરના પાછલે દરવાજેથી આવે છે.’’

  •   

    ૨:૫૫ - દાતણવાળી

    ઘણાં વર્ષા પહેલાંની આ વાત છે, જ્યારે હું જામનગરની
    બોર્ડિંગમાં ભણતો હતો. બોર્ડિંગમાં દરેક છોકરાઓને અલગ-
    અલગ કામ આપવામાં આવે. કોઇને શાકભાજી લેવા
    જવાનો વારો આવે, કોઇને સાફસફાઇ કરવાનો તો કોઇને
    પીરસવાનો, કોઇને રૅશનિંગ લેવા જવાનો, તો કોઇને
    દાતણ લેવા જવાનો વારો આવે.

  •   

    ૨:૫૬ - સંસાર કોને કહેવો?

    સંસાર એટલે શું? ઘણી વાર આપણને આવો વિચાર
    આવે. દરેક પોતપોતાના હિસાબે પોતાની સૂઝબૂઝના
    આધારે સમજાવે, પણ ખરેખર આપણે જોઇએ તો લાગે
    કે સત્તા, સંપત્તિ અને સન્માનના કુંડાળામાં જેનો પગ પડે
    છે એ કુંડાળામાંથી બહાર નીકળી શકતું નથી.

  •   

    ૨:૫૮ - ખુલ્લી કિતાબ

    હું જીવનને ખુલ્લી કિતાબ માની જીવું છું
    આજ એને મારા સુંદર પ્રસંગોથી મઢું છું
    બસ દુઃખ એટલું જ છે કે કોઇ વાંચતું નથી

  •   

    ૨:૬૦ - મેં મારું કામ કરી લીધું છે

    હરખઘેલી હવા અને ખળખળ વહેતાં ઝરણાં
    નાચતી-કૂદતી નદી અને ઘડિયાળ કેરા કાંટા
    ન જાણે કેટકેટલા સંદેશ આપે છે સમયના
    વહેણ ક્ષણેક્ષણે વહેતાં જ રહે છે,



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC