•   

    ૨:૧૨૨ - કપુત બેટા

    એક માતા હંમેશાં પોતાના પુત્રને કહેતી કે, મેં તને
    નાનાથી મોટો ર્ક્યો, નવનવ મહિના પેટમાં રાખ્યો, પણ તું
    મારું એક પણ કામ કરતો નથી, મારી એક પણ વાત
    માનતો નથી.

  •   

    ૨:૧૨૮ - આધ્યાત્મિક પોપટ

    એક શ્રીમંત માણસ બજારમાં ફરતો હતો. ત્યાં તેણે
    એક પોપટવાળો જોયો જે પોતાનો પોપટ વેંચવા માટે
    જાહેરાત કરતો હતો. પોપટ જેને જોઇતો હોય એ લઇ જઇ
    શકે છે.

  •   

    ૨:૧૩૦ - સસ્તો, સારો અને ટકાઉ ધર્મ

    જ્યારે આપણે બજારમાં માલ લેવા જઇએ છીએ ત્યારે
    માલ રસ્તો, સારો અને ટકાઉ હોય એ જ ખરીદવાનો
    આગ્રહ રાખીએ છીએ.

  •   

    ૨:૧૩૨ - મનની માયાજાળ

    ‘‘પહેલી ના બુઝા શકા આ મન કેરી માયા,
    જિંદગી બીત ગઇ ન પાયા કિનારા.’’

  •   

    ૨:૧૩૩ - ઘરની ચાર દીવાલ

    ન જાણે વર્ષો વીત્યાં લખતાં ને વાંચતાં અહીં
    ઘરની આ ચાર દીવાલના કોડિયાના પ્રકાશ મહીં
    એક દિવસ તોફાન આવ્યું ઓલવાઇ ગયું કોડિયું
    લાગ્યું ઘડી-બે ઘડીમાં બધું ચકનાચૂર થઇ ગયું.

  •   

    ૨:૧૩૫ - છોડ ચિંતા જગની

    છોડી દે તું, છોડી દે તું ચિંતા સારા જગની
    સમય પાક્યો, વાત સાંભળ તારા અંતરની...
    જનમજનમથી કરતો આવ્યો કેટલું ખોટું
    છોડી દે એ બધું કર હવે ખાતું ચોખ્ખું...

  •   

    ૨:૧૩૭ - સમય

    જિંદગીની સમયની પગદંડી પર ચાલતોચાલતો,
    ન જાણે હંમેશાં હું પાછળ અને એ આગળ સરકતો ગયો,
    જીવનની હર મંજિલમાં એ આગળ ને આગળ ચાલ્યો,
    હું જેટલો દોડતો ગયો પણ એ હાથતાળી આપતો ગયો.

  •   

    ૨:૧૩૮ - શ્રદ્ધાંજલિ

    ‘‘અંજલિ’’ આપતાં હૈયું તૂટે છે
    શ્રદ્ધાંજલિ આપતાં કલમ ધ્રૂજે છે
    પુષ્પાંજલિ આપતાં શબ્દો ખૂટે છે
    તમારું જીવન અમને જિવાડી ગયું
    તમારું મૃત્યુ અમને જગાડી ગયું.’’

  •   

    ૨:૧૪૦ - કન્ફૂસિયસ

    કન્ફૂસિયસનો એક શિષ્ય હતો જેનું નામ હતું મેનેસિયસ.
    આ શિષ્ય મોટો તત્ત્વચિંતક હતો. હંમેશાં બધાને કહેતો કે
    તમારે તમારા લક્ષ સુધી પહોંચવું હોય તો દોડશો નહીં.

  •   

    ૨:૧૪૨ - સમર્પણ

    કથાઓ આપણે અલગઅલગ પત્રિકાઓમાં, પેપરમાં
    અને ધર્મગ્રંથોમાં વાંચીએ છીએ. કદાચ આ કથાઓ સાચી
    હોય કે ન હોય, પણ જે આપણા જીવનનો ‘‘થાક ઉતારી
    દે તે કથા.’’

  •   

    ૨:૧૪૪ - મૂર્ખ બેટ

    એક ગામમાં એક ધનવાન રહેતો હતો.
    ધનવાનને બે પુત્ર. બન્ને પુત્રો મૂરખ જેવા. ભણવા જાય
    પણ ભણવામાં કંઈ ભલીવાર નહીં. પિતાએ નક્કી કર્યું કે
    આ બન્નેને ભણાવીને કંઈ ફાયદો નથી. ચાલ દુકાને
    બેસાડી દઉં અને લગ્ન કરાવી ઠેકાણે પાડી દઉં.

  •   

    ૨:૧૪૯ - કઠિયારણની શ્રદ્ધા

    જૂના જમાનાની આ વાત છે. એક નદીના કિનારે નાનું
    એવું ગામ અને ગામની બહેનો બળતણ માટે દરરોજ
    બપોરના નદીને બીજે કાંઠે જંગલમાં લાકડાં કાપવા જાય
    અને સાંજે ગીતો ગાતીગાતી પાછી ફરે. નદીમાં પગ ડૂબે
    એટલું જ પાણી હોય. કોઈક વાર ચોમાસામાં વરસાદ પડે
    ત્યારે છાતી સુધી પાણી આવી જાય.

  •   

    ૨:૧૫૦ - પુરુષાર્થ એ જ લક્ષ

    નહીં કામ મારું ઝાડ પર બેસી ગીત ગાવાનું
    છે કામ આસમાનમાં ઊડી કુદરતની કલા નીરખવાનું
    પુરુષાર્થ કેરી પાંખો પ્રસારી જીવનભર ખૂબ માણ્યું

  •   

    ૨:૧૫૧ - સમય

    ‘‘સમય’’ એ એક અજીબ વસ્તુ હોય એમ લાગ્યા વગર
    રહે નહીં. હું હજુ વિચાર કરતો હતો કે મારે કંઈક ‘‘સમય’’
    પર લખવું છે. જ્યાં વિચાર કર્યો ને વિચારું ત્યાં તો
    ‘‘સમય’’ ચાલ્યો ગયો. જે સમયે હું કંઈક વિચરવા માગતો
    હતો.

  •   

    ૨:૧૫૪ - જીવન જીવવાની કળા

    આજનો બાળક અભ્યાસના ભારથી દબાયેલ છે. યુવાન
    વર્ગ નોકરી અને કામધંધાના ટેન્શનમાં જીવે છે.

  •   

    ૨:૧૫૬ - સકારાત્મક ચિત્ત

    એક જૂના જમાનાની વાત છે.
    એક સુથાર લાકડાનો પોપટ બનાવતો હતો. છેલ્લે
    પોપટની ચાંચ બનાવતાબનાવતા ચાંચ ટૂટી ગઈ, એટલે
    અફસોસ ન કરતા મનમાં વિચારે છે કે, જે થવાનું હતું તે
    થઈ ગયું. તુરત બીજું લાકડું લઈને પોપટ બનાવવા લાગી
    ગયો.

  •   

    ૨:૧૫૭ - સાચી મિત્રતા

    એક જૂના જમાનાની વાત છે. એક રાજકુમાર અને
    એક વેપારીના પુત્રની વાત છે. આ બન્નેની ગાઢ દોસ્તી
    હતી. માણસ જે પોતાનાં મા-બાપને વાત ન કરે એ
    પોતાના મિત્રને વાત કરતા હોય છે.

  •   

    ૨:૧૬૦ - દૂધનું દૂધ અને પાણીનું પાણી

    ‘‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’’ આ કહેવત બધાએ
    ઘણી વાર ઘણા માણસો પાસેથી સાંભળી હશે, પણ દરેક
    કહેવત પાછળ એક કથા હોય છે

  •   

    ૨:૧૬૨ - તપ તમે કોને કહેશો

    એક દિવસ એક વહેલી સવારે હું હજુ ચા પીતો હતો
    ત્યાં મોબાઈલની રિંગ વાગી. ઉપાડ્યો તો સામેથી એક
    અજાણી વ્યક્તિનો અવાજ આવ્યો એટલે મેં કોણ બોલો
    છો? એમ પૂછ્યું.

  •   

    ૨:૧૬૪ - ઇશ્વર આપવા રાજી છે

    ‘‘પ્રભુને સમર્પણ થનાર બધું પ્રાપ્ત કરી લે છે’’.
    ઘણાં વર્ષો પહેલાં હું એક તત્ત્વજ્ઞાનીનું પુસ્તક વાંચતો
    હતો. એમાં એક ફકીરની વાત આવતી હતી.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC