એક જૂના જમાનાની વાત છે. એક રાજકુમાર અને એક વેપારીના પુત્રની વાત છે. આ બન્નેની ગાઢ દોસ્તી હતી. માણસ જે પોતાનાં મા-બાપને વાત ન કરે એ પોતાના મિત્રને વાત કરતા હોય છે.
કેડી ઉપર ચાલવાનું બંધ કરશો નહીં, નહીંતર કેડી સમય જતાં ભૂંસાઇ જશે. મિત્રોને મળવાનું બંધ કરશો નહીં, નહીંતર મિત્રતા ભુલાઈ જશે.
માટીના પૂતળા ના કર તું ગુમાન ઝોકો હવા કેરો આવતા ભૂલશે તું ભાન...માટી
‘‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’’ આ કહેવત બધાએ ઘણી વાર ઘણા માણસો પાસેથી સાંભળી હશે, પણ દરેક કહેવત પાછળ એક કથા હોય છે
એક વખત એક સંતની પાસે પાંચ યુવાન વિદ્યાભ્યાસ માટે આવ્યા.
એક દિવસ એક વહેલી સવારે હું હજુ ચા પીતો હતો ત્યાં મોબાઈલની રિંગ વાગી. ઉપાડ્યો તો સામેથી એક અજાણી વ્યક્તિનો અવાજ આવ્યો એટલે મેં કોણ બોલો છો? એમ પૂછ્યું.
‘‘ઓશો’’ પોતાના પ્રવચનમાં ઘણીબધી એવી વાતોનો ઉલ્લેખ કરતા જે કદાચ તેની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલ હોય એવું લાગે, પણ એની બધી વાતો, કથાઓ-દ્રષ્ટાંતો એટલાં બધાં ધારદાર હોય કે વાંચનારના હૃદયમાં સીધાં અંદર સુધી ઊતરી જાય. એક આવી જ વાત તેમણે પોતાના પ્રવચનમાં કરેલ.
‘‘પ્રભુને સમર્પણ થનાર બધું પ્રાપ્ત કરી લે છે’’. ઘણાં વર્ષો પહેલાં હું એક તત્ત્વજ્ઞાનીનું પુસ્તક વાંચતો હતો. એમાં એક ફકીરની વાત આવતી હતી.
ઘણાબધાને આ ‘‘સત્ય શું છે?’’ એ પ્રશ્ન સતાવતો હશે અને આ નવા યુગમાં નવયુવાનને વધારે ગુમરાહ કરે છે.
એક વખત એક સાધુએ પોતાના થોડા શિષ્યોને સંસારમાં, સંસારી અને સાધુતામાં ખરેખર ફેર શું છે એનો અભ્યાસ કરવા માટે જુદીજુદી જગ્યાએ મોકલ્યા.
દિવસોના મૌન પછી વહેલી સવારે બુદ્ધ બોલવાના હતા, પરંતુ એ પહેલાં કે તે પોતાનું મૌન તોડે, આશ્રમના દ્વાર પર એક પંખી ગીત ગાવા લાગ્યું હતું.
એક દિવસ એક યુવાને ભગવાન મહાવીરને પ્રશ્ન ર્ક્યો કે, માણસને જીવનભર ભય શાના કારણે લાગે છે?
એક સંત પાસે એક દિવસ એક વૃદ્ધ શિક્ષક આવે છે જેણે વર્ષોથી સાધના કરેલ છે. શરીર સાધના કરીકરીને સુકાઇ ગયું છે, આંખો ઊંડે ઊતરી ગઇ છે, જોઇને લાગે છે કે આ વ્યક્તિ બહુ દુઃખી છે, અગર તો એ પોતાની જાતને બહુ સતાવેલ સમજે છે.
એક નાનું એવું ગામ હતું. એ ગામમાં એક ઢોલી હતો. આ ઢોલી હંમેશાં સાંજના સમયે ઢોલ વગાડતો. ગામ આખું એનો ઢોલ સાંભળવા ભેગું થઇ જતું.
ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવેશ કરે છે, સંગીત ‘‘કીર્તન’’ બની જાય છે. ભક્તિ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે, ઘર ‘‘મંદિર’’ બની જાય છે.
એક વખતની વાત છે. ત્રણ સ્ત્રીઓ પાણી ભરવા જતી હતી. દૂર એક સાધુની ઝૂંપડીમાંથી અવાજ આવતો હતો કે, ‘‘અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી બડી બદમાશ’’.
એરિસ્ટોટલે કહ્યું છે કે, જો મૃત્યુ ન હોત તો જગતમાં કોઇ પણ ધર્મ ન હોત.
બહોત સાલ પહેલીકી બાત હૈ, મૈંને એક સુંદર કહાની સૂની થી. મૈં આજ આપકો યહ કહાની સૂનાના ચાહતા હું.
‘‘ચેહરા જોઇને માણસ ઓળખવાની કળા હતી મારી પાસે, તકલીફ તો એ પડી કે માણસો પાસે ચેહરા ઘણા હતા.’’
તું સ્નેહ કા સાગર હૈ તેરી એક કૃપાકે પ્યાસે હમ... તું સ્નેહ