•  

    ૨ : ૯૬ - મારું ઘર

    એક વખત એક ચિત્રકાર દુનિયાનું સર્વશ્રેષ્ઠ ચિત્ર
    બનાવવા માગતો હતો. પીંછી અને રંગ લઇ કૅન્વાસ પર
    રંગ ભરવા માટે તૈયાર થયો.

  •  

    ૨ : ૭૭ - કાવ્ય

    મારા શબ્દો તમારા શબ્દો દુનિયાના શબ્દો
    લગાવ્યા કુંભારના ચાકડા પર ફરે ગોળગોળ
    ફરતાંફરતાં બની ગયા કોઇ કાવ્ય કોઇ લેખ
    કુંભાર જેવા, કલાકાર સંતોએ મારી મેખ

  •  

    ૨: ૭૮ - શાયરી

    ઇન્સાન બનકર કે ઇસ જગતમેં આયા
    ઇન્સાનિયત કો હી મૈં ભૂલ ગયા

  •  

    ૨ : ૭૯ -કાવ્ય

    જીવનની ઝરમરને કલમની સાહીથી લખી છે
    માનવજીવનની અવનવી વાતોને અહીં રંગી છે
    ઇન્દ્રધનુષ્યના રંગો ભલે ના પૂરી શકું
    અવનવા અનુભવોના રંગોને મિલાવી તો શકું

  •  

    ૨ : ૮૦ - શાયરી

    મશગૂલ હતો સંસારના જામ પીવામાં
    ગ્લાસ છૂટ્યો હાથથી અને બધું ઢોળાયું પલકમાં
    સમયના વહેણમાં વર્ષો વીતી ગયાં

  •  

    ૨ : ૮૧ - સુવાક્ય

    ક્રોધ : કાળી નાગણ જેવો
    માયા : જાદુગરની જાળ જેવી

  •  

    ૨ : ૮૨ - શાયરી

    ‘‘યહ ગુલશન હૈ યહાં હજારો ફૂલ ખીલતે હૈ
    શામ હોતે હી સબ મુરઝા જાતે હૈ

  •  

    ૨ : ૮૩ - કાવ્ય

    ‘‘ગામ દેખાણું ને ગાયો દોડી પડી
    વાદળાં ઘેરાયાં ને મેહુલાઓ ટહુકી પડ્યા

  •  

    ૨ : ૮૪ - કથા રામ-લક્ષ્મણની

    સીતાના હરણ પછી રામ અને લક્ષ્મણ સીતાને ગોતવા
    નીકળી પડ્યા. રસ્તામાં સીતાનાં કાનનાં ઝૂમખાં દેખાયાં,
    એટલે રામે લક્ષ્મણને પૂછ્યું કે, ભાઇ! આ તો સીતાનાં
    કાનનાં ઝૂમખાં લાગે છે, તને શું લાગે છે?

  •  

    ૨ : ૮૫ - કાવ્ય

    હું તો ચમકું છું નાના કોડિયાની જેમ,
    નથી બનવું મારે સૂરજની રોશની જેમ.
    હું તો સમજું છું ઝૂંપડું છે સ્થાન મારું,
    નથી રહેવા જવાનું મહેલમાં સપનું મારું.

  •  

    ૨ : ૮૬ - સુવિચાર

    ‘‘બસંત કો કભી આનેકી એલાન નહીં કરની પડતી
    ફૂલો કો કભી અપની ખુશ્બોકી જાહેરાત નહીં કરની પડતી
    સંતોકો કભી અપની પહેચાન નહીં દેની પડતી
    સચ્ચે ઊભરકર આ જાતે હૈ જુઠ્ઠે સમયમેં બહ જાતે હૈ.’’

  •  

    ૨ : ૮૭ - સુવિચાર

    ‘‘જિંદગીની જ્યોત બુઝાતા વાર નહીં
    લાખોની લક્ષ્મી લૂંટાતા વાર નહીં
    સ્નેહીઓના સ્નેહ સૂકાતા વાર નહીં
    કાયાના કમળ કરમાતા વાર નહીં.’’

  •  

    ૨: ૮૮ - ગુરુ વગર જ્ઞાન નહીં

    આ સદીના મહાન તત્ત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ હંમેશાં
    કહેતા હતા કે, તમારે કોઇ ગુરુની જરૂર નથી. તમારે પોતે
    પોતાના ગુરુ થવાનું છે.

  •  

    ૨ : ૮૯ - સુવિચાર

    ‘‘ઉદાસી યાની અતીત મેં મન
    તનાવ યાની ભવિષ્ય મેં મન
    શાંતિ યાની વર્તમાન મેં મન.’’

  •  

    ૨ : ૯૦ - સુવિચાર

    ‘‘અલ્પ આયુ ને અલ્પ ગીત ગાયું છે
    સુગંધ એવી જાણે હમણાં જ ફૂલ ખીલ્યું છે.’’
    ‘‘જે ક્રિયા વાસનાથી થાય છે એમાં કર્મબંધ
    થાય છે અને જે ક્રિયા કરુણાથી થાય છે એમાં કર્મબંધન
    નથી થતું.

  •  

    ૨ : ૯૧ - રાધા ને કૃષ્ણ

    રાધા એક દિવસ કૃષ્ણ સાથે ઝઘડી પડી. કૃષ્ણને કહે છે
    કે, તમને મારા પર પ્રેમ જ નથી. ગોપીઓની આગળ-
    પાછળ ફરતા રહો છો. કૃષ્ણ બોલ્યા, ગાંડી!

  •  

    ૨ : ૯૨ - સુવિચાર

    અહંકાર કરકરકે લોગ મર ગયે
    શ્વાસ છૂટ ગયા દેહ જલ ગયા

  •  

    ૨ : ૯૩ - તમે શું કરો છો?

    એક વખત મંદિરમાંથી એક કરોડપતિ ભગવાનનાં દર્શન
    કરી બહાર નીકળે છે, ત્યાં જ એક ભિખારી સામે આવે
    છે.

  •  

    ૨ : ૯૪ - ચોર ગીતાને ન ખોલે

    જૂના જમાનાની વાત છે, જ્યારે બૅન્કો નહોતી. માણસો
    પોતાના દાગીના, રૂપિયા બધું ઘરમાં જ રાખતા. એક
    વખત એક પિતાને વિચાર આવ્યો કે મારી દીકરી મોટી
    થવા આવી છે અને લગ્નને હવે બે-ત્રણ વર્ષ છે. એટલે
    એનાં લગ્ન માટે થોડા રૂપિયા જમા કરું.

  •  

    ૨ : ૯૫ - સુવિચાર

    ‘‘પ્લમ્બર કીતનાભી એકસપર્ટ ક્યોં ન હો?
    પર વો આંખોસે ટપકતા પાની બંધ નહીં કર સકતા,
    ઉનકે લિયે તો દોસ્ત હી ચાહીએ!’’



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC