‘‘ગામ દેખાણું ને ગાયો દોડી પડી વાદળાં ઘેરાયાં ને મેહુલાઓ ટહુકી પડ્યા નીંદરડી આવી ને સપનાંઓ ઊમટી પડ્યાં ગુરુદેવ મંદિરમાં આવ્યા ને શ્રાવકો દોડી પડ્યા.’’