૨ : ૯૫ - સુવિચાર

‘‘પ્લમ્બર કીતનાભી એકસપર્ટ ક્યોં ન હો?
પર વો આંખોસે ટપકતા પાની બંધ નહીં કર સકતા,
ઉનકે લિયે તો દોસ્ત હી ચાહીએ!’’
‘‘કહેવાય છે કે લાગણીની શરૂઆત આંખોથી થાય છે,
સાચુમાનો તો લાગણીની કિંમત પણ આંખોએજ ચુકવી
પડે છે.’’