•   

    ૨ : ૧૩૯ - સુવિચાર

    ઓશો હંમેશાં કહેતા કે
    પ્રેમ તરવા જેવો છે, ઊતરો નદીમાં
    અને વિચારો ક્યારેય મોડું નથી
    થયું.

  •   

    ૨ : ૧૨૧ - ભગવાનનું વિશ્વ

    ભગવાને જ્યારે આ વિશ્વનું સર્જન ર્ક્યું ત્યારે ભગવાનને
    એટલી ખબર નહીં પડી હોય કે સુખ આપવા સાથે દુઃખનું
    શા માટે સર્જન ર્ક્યું?

  •   

    ૨ : ૧૨૨ - કપુત બેટા

    એક માતા હંમેશાં પોતાના પુત્રને કહેતી કે, મેં તને
    નાનાથી મોટો ર્ક્યો, નવનવ મહિના પેટમાં રાખ્યો, પણ તું
    મારું એક પણ કામ કરતો નથી, મારી એક પણ વાત
    માનતો નથી.

  •   

    ૨ : ૧૨૩ - સુવિચાર

    ‘‘સંતોષપૂર્વક જીંદગી જીવા માટે એક સત્ય કાયમ માટે
    સ્વીકારી લો બધુ બધાને નહીં મળતું.’’

  •   

    ૨ : ૧૨૪ - સુવિચાર

    ‘‘રડવું હોય તો પુરુષાર્થ માટે રડજો
    ભાગ્ય માટે રડશો નહિ, કારણકે
    ભાગ્ય એ તો બંધ દાબડો છે, જ્યારે
    પુરુષાર્થ તો ખુલ્લી કિતાબ છે.’’

  •   

    ૨ : ૧૨૫ - કુદરતની કરામત કાવ્ય

    ચીંચીં કરતી ચકલી જોતાં થયું મને જ્ઞાન
    ન કરે કાલની ચિંતા પંખીડાને કેવું ભાન...

  •   

    ૨ : ૧૨૬ - એક રાજાની વાત

    એક મહાન રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું કે,
    યમરાજનો દૂત કહેતો હતો કે, રાજન! તારો જવાનો
    સમય થઇ ગયો છે. કાલે સાંજે સૂર્યાસ્ત સમયે હું તને
    તારા જ રાજ્યમાં લેવા આવીશ. તો તૈયાર રહેજે. બસ
    આટલું કહી દૂત ચાલ્યો ગયો.

  •   

    ૨ : ૧૨૭ - સુવિચાર

    ‘‘અપને કો અંગીકાર કરો, ના તુમ્હે બુદ્ધ બનના હૈ,
    ન તુમ્હે મહાવીર બનના હૈ, ના તુમ્હે રજનીશ બનના હૈ,

  •   

    ૨ : ૧૨૮ - આધ્યાત્મિક પોપટ

    એક શ્રીમંત માણસ બજારમાં ફરતો હતો. ત્યાં તેણે
    એક પોપટવાળો જોયો જે પોતાનો પોપટ વેંચવા માટે
    જાહેરાત કરતો હતો. પોપટ જેને જોઇતો હોય એ લઇ જઇ
    શકે છે.

  •   

    ૨ : ૧૨૯ - પાપ-પુણ્ય

    એક દિવસ હું ને મારો મિત્ર મંદિરે જતા હતા. એકાએક
    મારા મિત્રે મને પૂછ્યું કે, જ્યાં જુઓ ત્યાં બધા પુણ્યની
    વાતો બહુ કરે છે. ખરેખરે પુણ્ય એટલે શું? મેં મારા મિત્રને
    કહ્યું, તારો આ સવાલ કોઇ સંતને પૂછવો જોઇએ. હું તને
    મારા હિસાબે જવાબ આપીશ. કોઇ સંત જેવો જવાબ હું ન
    આપી શકું.

  •   

    ૨ : ૧૩૦ - સસ્તો, સારો અને ટકાઉ ધર્મ

    જ્યારે આપણે બજારમાં માલ લેવા જઇએ છીએ ત્યારે
    માલ રસ્તો, સારો અને ટકાઉ હોય એ જ ખરીદવાનો
    આગ્રહ રાખીએ છીએ.

  •   

    ૨ : ૧૩૧ - સિકંદર પણ જવાબ ન આપી શક્યો

    એક વખત સિકંદર પોતાની વિજયયાત્રા કરી આગળ
    વધતો હતો ત્યારે તેને રસ્તામાં એક ફકીર મળ્યો. ફકીરે
    સિકંદરને પૂછ્યું કે, રાજન! તું પૂરા વિશ્વ પર વિજય
    મેળવી લીધા પછી શું કરીશ? સિકંદર સાંભળી વિચારમાં
    પડી ગયો કે આખું વિશ્વ જિતાઇ જશે પછી કોના પર
    વિજય મેળવીશ?

  •   

    ૨ : ૧૩૨ - મનની માયાજાળ

    ‘‘પહેલી ના બુઝા શકા આ મન કેરી માયા,
    જિંદગી બીત ગઇ ન પાયા કિનારા.’’

  •   

    ૨ : ૧૩૩ - ઘરની ચાર દીવાલ

    ન જાણે વર્ષો વીત્યાં લખતાં ને વાંચતાં અહીં
    ઘરની આ ચાર દીવાલના કોડિયાના પ્રકાશ મહીં
    એક દિવસ તોફાન આવ્યું ઓલવાઇ ગયું કોડિયું
    લાગ્યું ઘડી-બે ઘડીમાં બધું ચકનાચૂર થઇ ગયું.

  •   

    ૨ : ૧૩૪ - કહાસે આયે કહા જાયે હમ કાવ્ય

    કહાસે આયે કહા જાયે હમ
    પ્રભુ ઇતના બતા કે કરે ક્યા હમ... કહાસે

  •   

    ૨ : ૧૩૫ - છોડ ચિંતા જગની

    છોડી દે તું, છોડી દે તું ચિંતા સારા જગની
    સમય પાક્યો, વાત સાંભળ તારા અંતરની...
    જનમજનમથી કરતો આવ્યો કેટલું ખોટું
    છોડી દે એ બધું કર હવે ખાતું ચોખ્ખું...

  •   

    ૨ : ૧૩૬ - સ્ત્રીને તોલે કાવ્ય

    અણઉકેલ રહ્યો કોયડો, પુરુષ ના સમજ્યો સ્ત્રીને
    બનવું પડશે પુરુષે સ્ત્રી, ખરેખર સમજવા સ્ત્રીને
    દિવસભરની થાકેલ સ્ત્રીને પૂછ્યું નહીં, તું કેમ છે એને
    આટલું સાંભળતા થાક ઊતરે, જીવનભરનો એને
    સ્ત્રી આવે છે મા, પત્ની, બહેન, બેટી બની આ સંસારે
    પુરુષ ટૂંકો પડે છે, કિંમત આંકતા આ સંબંધોના સથવારે
    સ્ત્રી ડોલીમાં બેસી પિયર છોડે, વર્ષોના સાથીને વિદાય
    આપે

  •   

    ૨ : ૧૩૭ - સમય

    જિંદગીની સમયની પગદંડી પર ચાલતોચાલતો,
    ન જાણે હંમેશાં હું પાછળ અને એ આગળ સરકતો ગયો,
    જીવનની હર મંજિલમાં એ આગળ ને આગળ ચાલ્યો,
    હું જેટલો દોડતો ગયો પણ એ હાથતાળી આપતો ગયો.

  •   

    ૨ : ૧૩૮ - શ્રદ્ધાંજલિ

    ‘‘અંજલિ’’ આપતાં હૈયું તૂટે છે
    શ્રદ્ધાંજલિ આપતાં કલમ ધ્રૂજે છે
    પુષ્પાંજલિ આપતાં શબ્દો ખૂટે છે
    તમારું જીવન અમને જિવાડી ગયું
    તમારું મૃત્યુ અમને જગાડી ગયું.’’

  •   

    ૨ : ૧૪૦ - કન્ફૂસિયસ

    કન્ફૂસિયસનો એક શિષ્ય હતો જેનું નામ હતું મેનેસિયસ.
    આ શિષ્ય મોટો તત્ત્વચિંતક હતો. હંમેશાં બધાને કહેતો કે
    તમારે તમારા લક્ષ સુધી પહોંચવું હોય તો દોડશો નહીં.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC