•   

    ૨:૩૧ - માનવમન

    એક વખત રાજા અને મંત્રી ફુરસદના સમયમાં ગપ્પાં
    મારતા બેઠા હતા. બન્ને પોતપોતાના વિચારો એકબીજાને
    કહેતા હતા. કહેવાય છે કે, હંમેશાં રાજા કરતા મંત્રી
    હોશિયાર હોય. અહીં પણ જે રાજા હતો તેના કરતાં તેનો
    મંત્રી બહુ બુદ્ધિાશાળી હતો.

  •   

    ૨:૪૩ - દાનવીર કર્ણ

    એક વખત અર્જુન અને કૃષ્ણ હળવા મૂડમાં વાતો
    કરતા હતા, ત્યારે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું કે,
    ભગવાન! મારા મોટા ભાઇ યુધ્ધિષ્ઠિર પણ રોજ સુવર્ણમુદ્રાનું
    દાન કરે છે પણ આપ કોઇ દિવસ એમના વખાણ કરતા
    નથી એનું કારણ શું? મોટા ભાઇ માટે એક પણ સારો
    શબ્દ કહેતા નથી અને ફક્ત દાનેશ્વરી કર્ણની વાતો કરતા
    રહો છો.

  •   

    ૨:૪૫ -દૂધના સંસ્કાર

    મહારાજા વિશ્વામિત્રનું એક મોટું રાજ્ય હતું. રાજ્ય
    ચારેબાજુ ફેલાયેલ હતું. રાજ્યની આજુબાજુમાં નાનાંનાનાં
    રાજ્યો હતાં અને ત્યાં નાનાનાના રાજકર્તાઓ રાજ કરતા
    હતા, પણ વિશ્વામિત્ર બધા સાથે મૈત્રી રાખતા. કોઇ પણ
    રાજાને તકલીફ થાય તો મદદ કરતા.

  •   

    ૨:૫૪ - કોણ ક્યારે બોધ આપી જાય

    એક વખત એક ફકીર એક ગામથી બીજે ગામ જતો
    હતો. કોઇ કારણસર એ રસ્તો ભૂલી ગયો અને એક
    નદીના કિનારે પહોંચી ગયો.

  •   

    ૨:૬૩ - અકબરના દરબારમાં ત્રણ મૂર્તિ

    એક વખત એક અજનબી અકબરના દરબારમાં આવે
    છે. અકબરને વિનંતી કરે છે કે, હું મૂર્તિકાર છું અને મારી
    પાસે ત્રણ સોનાની મૂર્તિ છે જે વેંચવા માટે તમારા
    દરબારમાં આવ્યો છું. મારી મૂર્તિ દેખાવમાં ત્રણે સરખી છે,
    પણ ત્રણે મૂર્તિની ગુણવત્તા અલગઅલગ છે.

  •   

    ૨:૬૫ - વડીલોની સલાહ માનનાર આખર સુખી થાય છે

    એક મહાન રાજાને ત્રણ પુત્ર હતા. ત્રણે પુત્ર બહુ
    બુદ્ધિશાળી હતા. મહારાજને વિચાર આવ્યો કે લાવ આજ
    તો મારા પુત્રોની પરીક્ષા કરું, જેથી મારા ગયા પછી એ
    લોકો રાજ્યને કેમ ચલાવશે એની ખબર પડે.

  •   

    ૨:૭૧ - મુક્તિનો માર્ગ

    મિસરમાં એક સંત હતા. તેનું નામ હતું મકારિયો. એક
    દિવસ એક યુવાને સંતને પ્રશ્ન પૂછ્યો કે, મુક્તિનો માર્ગ શું
    છે?

  •   

    ૨:૭૬ - અહંકારનો આણે અંત એ સાચો સંત

    આજના કહેવાતા આત્મજ્ઞાની, પ્રબુદ્ધ માણસો-પંડિતો
    જ્યારે ‘‘ઓશો’’નાં પુસ્તકોમાંના નસરુદીનના દાખલા આપી
    શ્રોતાઓને ખુશખુશાલ કરી દે છે! એ જ વક્તાઓ
    ‘‘ઓશો’’ જીવતા હતા ત્યારે આભડછેટની જેમ ‘‘ઓશો’’
    સાથે વર્તતા.

  •   

    ૨:૮૪ - કથા રામ-લક્ષ્મણની

    સીતાના હરણ પછી રામ અને લક્ષ્મણ સીતાને ગોતવા
    નીકળી પડ્યા. રસ્તામાં સીતાનાં કાનનાં ઝૂમખાં દેખાયાં,
    એટલે રામે લક્ષ્મણને પૂછ્યું કે, ભાઇ! આ તો સીતાનાં
    કાનનાં ઝૂમખાં લાગે છે, તને શું લાગે છે?

  •   

    ૨:૮૮ - ગુરુ વગર જ્ઞાન નહીં

    આ સદીના મહાન તત્ત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ હંમેશાં
    કહેતા હતા કે, તમારે કોઇ ગુરુની જરૂર નથી. તમારે પોતે
    પોતાના ગુરુ થવાનું છે.

  •   

    ૨:૯૧ - રાધા ને કૃષ્ણ

    રાધા એક દિવસ કૃષ્ણ સાથે ઝઘડી પડી. કૃષ્ણને કહે છે
    કે, તમને મારા પર પ્રેમ જ નથી. ગોપીઓની આગળ-
    પાછળ ફરતા રહો છો. કૃષ્ણ બોલ્યા, ગાંડી!

  •   

    ૨:૯૩ - તમે શું કરો છો?

    એક વખત મંદિરમાંથી એક કરોડપતિ ભગવાનનાં દર્શન
    કરી બહાર નીકળે છે, ત્યાં જ એક ભિખારી સામે આવે
    છે.

  •   

    ૨:૯૬ - મારું ઘર

    એક વખત એક ચિત્રકાર દુનિયાનું સર્વશ્રેષ્ઠ ચિત્ર
    બનાવવા માગતો હતો. પીંછી અને રંગ લઇ કૅન્વાસ પર
    રંગ ભરવા માટે તૈયાર થયો.

  •   

    ૨:૧૦૦ - મૌનનો મહિમા

    પુરાના જમાનાની આ એક એવી કથા છે જે આજના
    નવા જમાનાના માનવીઓએ શીખવા જેવી છે. આજના
    નવા સાયન્સના યુગમાં જ્યારે માનવમહેરામણમાં આપણે
    ખોવાઇ ગયા છીએ ત્યારે જ્યાં ને ત્યાં માણસોનાં ટોળાં
    જોવા મળે છે અને જાતજાતની વાતોનાં વડાં કરતા
    થાકતા નથી ત્યારે આ પુરાના જમાનાની કથા કદાચ
    ઘણુંબધું શીખવી જાય છે.

  •   

    ૨:૧૦૧ - એક વાત સાંભળવા જેવી

    દૂધની એક કટોરીમાં માત્ર એક-બે બુંદ છાસના નાખવાથી
    દૂધમાંથી દહીં બની જાય છે તેમ સંતોનાં દર્શન માત્ર બે
    બુંદ જેવા છે જે આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે.

  •   

    ૨:૧૦૬ - જીવન એક કોયડો

    જીવન એક પહેલી છે. માનવી જીવનભર વિચાર કરે છે,
    પણ એ કોયડો ઉકેલી શકતો નથી અને બુદ્ધ, મહાવીર
    અને ફ્રાઇસ્ટ જેવાએ ઉકેલ્યો, પણ એ આપણને બતાવી
    શકતા નથી, કારણકે એ કોયડો જ્યારે ઉકેલાય છે ત્યારે
    ઉકેલનાર જ જાણી શકે છે. એ માત્ર આપણને ઇશારા
    કરી શકે, પણ બતાવી શકે નહિ.

  •   

    ૨:૧૦૯ - પ્રાર્થના

    એક વખત એક ચર્ચમાં ફાધર પ્રાર્થના કરાવતા હતા.
    ફાધર સાથે દરેક લોકો પ્રાર્થના બોલતા હતા. અચાનક
    ફાધરની નજર એક છ-સાત વર્ષના બાળકની ઉપર પડી

  •   

    ૨:૧૧૫ - લોભી લલ્લુરામ

    એક વખત લોભી લલ્લુરામ નામનો શખસ સાંજના
    સમયે નદીકિનારે ફરવા નીકળેલ.

  •   

    ૨:૧૧૭ - વાર્તા સંતની

    એક વખત બે રાજ્યની સામસામી લડાઈ થઈ. લડાઈમાં
    ઘણા સૈનિકો માર્યા ગયા. છેલ્લે એક સૈનિક એક સંતને
    પકડી રાજા પાસે લાવ્યો. રાજાને કહે છે કે, આ માણસ
    સૈનિકોની પાછળ ઊભો હતો. આ કોઈ ગુપ્તચર લાગે છે.
    રાજાએ એને જેલમાં પૂરી દીધો.

  •   

    ૨:૧૨૬ - એક રાજાની વાત

    એક મહાન રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું કે,
    યમરાજનો દૂત કહેતો હતો કે, રાજન! તારો જવાનો
    સમય થઇ ગયો છે. કાલે સાંજે સૂર્યાસ્ત સમયે હું તને
    તારા જ રાજ્યમાં લેવા આવીશ. તો તૈયાર રહેજે. બસ
    આટલું કહી દૂત ચાલ્યો ગયો.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC