•   

    ૨:૧૨૯ - પાપ-પુણ્ય

    એક દિવસ હું ને મારો મિત્ર મંદિરે જતા હતા. એકાએક
    મારા મિત્રે મને પૂછ્યું કે, જ્યાં જુઓ ત્યાં બધા પુણ્યની
    વાતો બહુ કરે છે. ખરેખરે પુણ્ય એટલે શું? મેં મારા મિત્રને
    કહ્યું, તારો આ સવાલ કોઇ સંતને પૂછવો જોઇએ. હું તને
    મારા હિસાબે જવાબ આપીશ. કોઇ સંત જેવો જવાબ હું ન
    આપી શકું.

  •   

    ૨:૧૩૧ - સિકંદર પણ જવાબ ન આપી શક્યો

    એક વખત સિકંદર પોતાની વિજયયાત્રા કરી આગળ
    વધતો હતો ત્યારે તેને રસ્તામાં એક ફકીર મળ્યો. ફકીરે
    સિકંદરને પૂછ્યું કે, રાજન! તું પૂરા વિશ્વ પર વિજય
    મેળવી લીધા પછી શું કરીશ? સિકંદર સાંભળી વિચારમાં
    પડી ગયો કે આખું વિશ્વ જિતાઇ જશે પછી કોના પર
    વિજય મેળવીશ?

  •   

    ૨:૧૪૧ - સંતસમાગમ જેવો સમાગમ નહીં, સત્સંગ જેવો રંગ નહીં

    પાપ અને પુણ્યની વાત કરીએ ત્યારે આપણને
    ઇતિહાસમાં એવાએવા દાખલા જોવા મળે છે, જે ક્ષણભરમાં
    મહાપરિવર્તન થયા હોય.

  •   

    ૨:૧૪૬ - લોભને થોભ ન હોય

    સાહિત્ય જગતમાં જેનું નામ ઉચ્ચ સ્થાન પર છે એવા
    ટૉલ્સટૉયની વાર્તા વાંચવાનો મોકા મળે તો ચૂકતા નહીં.
    માત્ર વાર્તા વાંચવા કરતાં પણ જીવનમાં ઉતારવાનું ન
    ભુલાય એવી અત્યારના યુગને સ્પર્શે એવી એક કથા છે.

  •   

    ૨:૧૫૨ - વાંચવા જેવું

    અર્જુને કૃષ્ણને કહ્યું, ‘‘હે કેશવ, મને મોહ, માયા,
    લોભ, ઈર્ષ્યા એવા બધા ખરાબ ભાવ વિશે સમજાવો.’’

  •   

    ૨:૧૬૧ - ગુરુદક્ષિણા

    એક વખત એક સંતની પાસે પાંચ યુવાન વિદ્યાભ્યાસ
    માટે આવ્યા.

  •   

    ૨:૧૬૩ - સત્ય શું છે?

    ‘‘ઓશો’’ પોતાના પ્રવચનમાં ઘણીબધી એવી વાતોનો
    ઉલ્લેખ કરતા જે કદાચ તેની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલ હોય
    એવું લાગે, પણ એની બધી વાતો, કથાઓ-દ્રષ્ટાંતો
    એટલાં બધાં ધારદાર હોય કે વાંચનારના હૃદયમાં સીધાં
    અંદર સુધી ઊતરી જાય. એક આવી જ વાત તેમણે
    પોતાના પ્રવચનમાં કરેલ.

  •   

    ૨:૧૬૬ - ધર્મ કોને કહેશો?

    એક વખત એક સાધુએ પોતાના થોડા શિષ્યોને
    સંસારમાં, સંસારી અને સાધુતામાં ખરેખર ફેર શું છે એનો
    અભ્યાસ કરવા માટે જુદીજુદી જગ્યાએ મોકલ્યા.

  •   

    ૨:૧૬૭ - મૌન એ જ સત્ય

    દિવસોના મૌન પછી વહેલી સવારે બુદ્ધ બોલવાના
    હતા, પરંતુ એ પહેલાં કે તે પોતાનું મૌન તોડે, આશ્રમના
    દ્વાર પર એક પંખી ગીત ગાવા લાગ્યું હતું.

  •   

    ૨:૧૬૯ - આત્મપીડન એ સાધના નથી

    એક સંત પાસે એક દિવસ એક વૃદ્ધ શિક્ષક આવે છે
    જેણે વર્ષોથી સાધના કરેલ છે. શરીર સાધના કરીકરીને
    સુકાઇ ગયું છે, આંખો ઊંડે ઊતરી ગઇ છે, જોઇને લાગે છે
    કે આ વ્યક્તિ બહુ દુઃખી છે, અગર તો એ પોતાની જાતને
    બહુ સતાવેલ સમજે છે.

  •   

    ૨:૧૭૨ - અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી બડી બદમાશ

    એક વખતની વાત છે. ત્રણ સ્ત્રીઓ પાણી ભરવા જતી
    હતી. દૂર એક સાધુની ઝૂંપડીમાંથી અવાજ આવતો હતો
    કે, ‘‘અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી
    બડી બદમાશ’’.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC