સંસારમાં ત્રણ ૠણ આપણે ચૂકવવાનાં હોય છેઃ પહેલું ઈશ્વરનું જેણે આપણને જીવન આપ્યું,
જે ગાંઠ જન્મોજન્મથી બીજા સાથે બાંધીને આવ્યા છીએ એ છૂટતા જન્મારો લાગી જાય છે, કારણકે ગાંઠ રેશમની દોરી જેવી હોય છે જે છોડતાછોડતા દમ નીકળી જાય છે.
‘‘પોતાની જીભની તાકાત ક્યારેય ‘‘માતા-પિતા’’ પર અજમાવવી નહીં કારણ કે એમણેજ તમને બોલતા શીખવ્યા છે.’’
‘‘જીવન મેં ચાર ચીજ ઐસી હોતી હૈ કી ગલત હોં તો ગુમરાહ કર દેતી હૈ, ઔર સહી હો તો જીવન બના દેતી હૈ. વો કૌનસી ચીજ હૈ? પહેલી દોસ્તી, દુસરી કિતાબ, તીસરી રાસ્તા ઔર ચૌથી સોચ.’’
‘‘રામ અને રાવણ બન્નેની રાશિ એક કૃષ્ણ અને કંશ બન્નેની રાશિ એક રાશિ એક પણ પરિણામ જુઓ જુદાં.’’
‘‘શાંતિ અને સંતોષ આ બેજ પૂર્ણ વિરામ છે, બાકી બધા જ સુખ, અલ્પવિરામ છે.’’
‘‘બસંત કો કભી આનેકી એલાન નહીં કરની પડતી ફૂલો કો કભી અપની ખુશ્બોકી જાહેરાત નહીં કરની પડતી સંતોકો કભી અપની પહેચાન નહીં દેની પડતી સચ્ચે ઊભરકર આ જાતે હૈ જુઠ્ઠે સમયમેં બહ જાતે હૈ.’’
‘‘જિંદગીની જ્યોત બુઝાતા વાર નહીં લાખોની લક્ષ્મી લૂંટાતા વાર નહીં સ્નેહીઓના સ્નેહ સૂકાતા વાર નહીં કાયાના કમળ કરમાતા વાર નહીં.’’
‘‘ઉદાસી યાની અતીત મેં મન તનાવ યાની ભવિષ્ય મેં મન શાંતિ યાની વર્તમાન મેં મન.’’
‘‘અલ્પ આયુ ને અલ્પ ગીત ગાયું છે સુગંધ એવી જાણે હમણાં જ ફૂલ ખીલ્યું છે.’’ ‘‘જે ક્રિયા વાસનાથી થાય છે એમાં કર્મબંધ થાય છે અને જે ક્રિયા કરુણાથી થાય છે એમાં કર્મબંધન નથી થતું.
અહંકાર કરકરકે લોગ મર ગયે શ્વાસ છૂટ ગયા દેહ જલ ગયા
‘‘પ્લમ્બર કીતનાભી એકસપર્ટ ક્યોં ન હો? પર વો આંખોસે ટપકતા પાની બંધ નહીં કર સકતા, ઉનકે લિયે તો દોસ્ત હી ચાહીએ!’’
‘‘જેની શકલ મળતી આવે એ ભાઇ-બહેન હોય છે, જેની અકલ મળતી આવે એ દોસ્ત હોય છે,
‘‘આજના દિવસનો આભાર માનો કારણ ગઇકાલ એ ઇતિહાસ છે,
‘‘એકલું ચાલવું અઘરૂં નથી પણ કોઇની સાથે,
‘‘બધુ ઉછીનું ચાલે અનુભવ પોતાનો હોવો જોઇએ,
‘‘કોઇના ચેહરા ઉપરની વેદના વાંચતા આવડે તો એ વેદ વાંચ્યા બરાબર છે.’’
‘‘જીવનની સાર્થકતાને જાણવાની છે જીવાતું જીવન કેટલું સાર્થક છે? આત્મા તરફની ગતિનું લક્ષ્ય એમાં સધાય છે કે પછી આત્મા સિવાયની સઘળી બાબતો જોવા મળે છે!’’
‘‘સંતોષપૂર્વક જીંદગી જીવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો બધુ બધાને નહીં મળતું.’’
‘‘રડવું હોય તો પુરુષાર્થ માટે રડજો ભાગ્ય માટે રડશો નહિ, કારણકે ભાગ્ય એ તો બંધ દાબડો છે, જ્યારે પુરુષાર્થ તો ખુલ્લી કિતાબ છે.’’