સંસારમાં ત્રણ ૠણ આપણે ચૂકવવાનાં હોય છેઃ પહેલું ઈશ્વરનું જેણે આપણને જીવન આપ્યું, બીજું ૠણ મા-બાપનું જેમણે જીવન જીવતા શીખવ્યું, ત્રીજું ૠણ ગુરુનું જેણે મોક્ષમાર્ગ બતાવી મુક્તિ અપાવી.