૨ : ૭૨ - સુવિચાર

‘‘રામ અને રાવણ બન્નેની રાશિ એક
કૃષ્ણ અને કંશ બન્નેની રાશિ એક
રાશિ એક પણ પરિણામ જુઓ જુદાં.’’
‘‘જન્મ એક નાટકશાળા છે, જ્યાં
જન્મ પ્રવેશદ્વાર છે અને મૃત્યુ એ
‘‘ઋજાક્કચ્ર્’’ છે એટલે બહાર જવાનો રસ્તો છે.’’
‘‘બધા સંબંધ આખરે દુઃખનું કારણ બને છે,
માટે પોતાની સાથે સંબંધ બાંધતા શીખી જવું.’’
‘‘દુર્ગંધમાંથી સુગંધ ટ્રાન્સ્ફર થાય છે.
બગીચામાં ખાતર દુર્ગંધથી ભરેલ હોય છે,
પણ ફૂલો ખીલે છે ત્યારે સુગંધથી બધું મહેંકી ઊઠે છે.’’
બચપન કી બેફિકરી ઔર જવાની કા જોશ,
બુઢાપેને આકર બીગાડ દી જિંદગીકી મોજ.
ભિક્ષુ અને ભિખારીમાં ફેર શું?
ભિક્ષુને માણસ બોલાવીને ભિક્ષા આપે છે, ભિખારીને
દયાથી ભીખ આપે છે.
ભિખારીએ ભીખ માટે હાથ લાંબો કરવો પડે છે, ભિક્ષુને
આપનાર પોતાનો હાથ લાંબો કરીને આપે છે.