‘‘પોતાની જીભની તાકાત ક્યારેય ‘‘માતા-પિતા’’ પર અજમાવવી નહીં કારણ કે એમણેજ તમને બોલતા શીખવ્યા છે.’’ ખોટા માણસો સાતે કરેલી દલીલો કરતા સાચા માણસ સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે.