‘‘જીવન મેં ચાર ચીજ ઐસી હોતી હૈ કી ગલત હોં તો
ગુમરાહ કર દેતી હૈ, ઔર સહી હો તો જીવન બના દેતી હૈ.
વો કૌનસી ચીજ હૈ? પહેલી દોસ્તી, દુસરી કિતાબ,
તીસરી રાસ્તા ઔર ચૌથી સોચ.’’
પતિ-પત્ની વચ્ચે પડેલ ગાંઠ રાત પડતાં ખૂલી જાય છે,
કારણકે એ રૂમાલની ગાંઠ જેવી હોય છે.
મિત્ર સાથે પડેલ ગાંઠ મહિનામાં ખૂલી જાય છે,
કારણકે એ દોરડાની ગાંઠ જેવી હોય છે જે
ખોલવામાં થોડો સમય લાગે છે.