•   

    ૨:૮૩ - કાવ્ય

    ‘‘ગામ દેખાણું ને ગાયો દોડી પડી
    વાદળાં ઘેરાયાં ને મેહુલાઓ ટહુકી પડ્યા

  •   

    ૨:૮૫ - કાવ્ય

    હું તો ચમકું છું નાના કોડિયાની જેમ,
    નથી બનવું મારે સૂરજની રોશની જેમ.
    હું તો સમજું છું ઝૂંપડું છે સ્થાન મારું,
    નથી રહેવા જવાનું મહેલમાં સપનું મારું.

  •   

    ૨:૧૦૩ - કાવ્ય

    સુખ જોઇ ઇર્ષા કરતો નથી, શ્રીમંતની શ્રીમંતાઇ જોઇ,
    સુખ જોઇ ઇર્ષા કરતો નથી, સત્તાધારીની સત્તા જોઇ,
    સુખ જોઇ ઇર્ષા કરતો નથી, સૌન્દર્યવાનનું સૌન્દર્ય જોઇ,

  •   

    ૨:૧૨૫ - કુદરતની કરામત કાવ્ય

    ચીંચીં કરતી ચકલી જોતાં થયું મને જ્ઞાન
    ન કરે કાલની ચિંતા પંખીડાને કેવું ભાન...

  •   

    ૨:૧૩૪ - કહાસે આયે કહા જાયે હમ કાવ્ય

    કહાસે આયે કહા જાયે હમ
    પ્રભુ ઇતના બતા કે કરે ક્યા હમ... કહાસે

  •   

    ૨:૧૩૬ - સ્ત્રીને તોલે કાવ્ય

    અણઉકેલ રહ્યો કોયડો, પુરુષ ના સમજ્યો સ્ત્રીને
    બનવું પડશે પુરુષે સ્ત્રી, ખરેખર સમજવા સ્ત્રીને
    દિવસભરની થાકેલ સ્ત્રીને પૂછ્યું નહીં, તું કેમ છે એને
    આટલું સાંભળતા થાક ઊતરે, જીવનભરનો એને
    સ્ત્રી આવે છે મા, પત્ની, બહેન, બેટી બની આ સંસારે
    પુરુષ ટૂંકો પડે છે, કિંમત આંકતા આ સંબંધોના સથવારે
    સ્ત્રી ડોલીમાં બેસી પિયર છોડે, વર્ષોના સાથીને વિદાય
    આપે

  •   

    ૨:૧૪૭ - શાયરી

    ઈન્સાન બનકર ઈસ જગ મેં આયા,
    ઈન્સાનિયત કો હી મૈં ભૂલ ગયા.
    દોલત કે નશે મેં પ્રભુ તેરે કો હી ભૂલ ગયા,
    તૂંને મોકા દિયા, મૈં ખુદ કો હી ભૂલ ગયા.

  •   

    ૨:૧૫૯ - કાવ્ય

    માટીના પૂતળા ના કર તું ગુમાન
    ઝોકો હવા કેરો આવતા ભૂલશે તું ભાન...માટી

  •   

    ૨:૧૭૮ - કાવ્ય

    જોઇ રાજ્યમાં તું વર્ધમાન લાગે છે
    છોડી ઘર જતો મહાવીર લાગે છે
    જોઇ ધ્યાનમાં ઊભો યોગી લાગે છે
    કરતો તપશ્ચર્યા મહાતપસ્વી લાગે છે

  •   

    ૨:૧૮૮ - મૃત્યુનો મહિમા (કાવ્ય)

    અહીં આ સંસારે સાધુ હોય યા સંસારી,
    મૃત્યુને ન લેવી પડે કોઇની પરવાનગી.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC