ઈન્સાન બનકર ઈસ જગ મેં આયા,
ઈન્સાનિયત કો હી મૈં ભૂલ ગયા.
દોલત કે નશે મેં પ્રભુ તેરે કો હી ભૂલ ગયા,
તૂંને મોકા દિયા, મૈં ખુદ કો હી ભૂલ ગયા.
જબ નશા ઊતરા, દેખા કે કિનારા હી ભૂલ ગયા,
જાના થા જો ગાંવ, ગાંવ કા રાસ્તા હી ભૂલ ગયા.
‘‘મશગૂલ હતો હું સંસારના જામ પીવામાં,
મોત આવ્યું ને ઢોળાઈ ગયું બધું પલકમાં.’’
‘‘સમયના વહેણમાં વર્ષો વીતી ગયાં,
આવ્યો ધરતીકંપ ને નદીનાં વહેણ બદલાઈ ગયાં.’’
‘‘બપોર વિતાવી સાંજે સાથે ઊભા હતા અને
સાથ રહેવાનાં વચન આપી યાત્રાએ નીકળી ગયા તમે.’’
‘‘જીવનની સફર છે ઘરથી સ્મશાનના ગૅટ સુધી,
કેટલા ઉધામા કર્યા પહોંચવા ચિતાનાં લાકડાં સુધી.’’