૨ : ૫૩ - સુવિચાર

આપણા ભાગ્યમાં કોઇ ભાગ પડાવી શકતું નથી
અને જે ભાગ્યમાં નથી એ બીજા આપી શકતા નથી.
જોઇ પ્રતિબિંબ પોતાનું આયનામાં આયનાનો વાંક કાઢે
છે, સમજદારી ખુદની નથી, ભગવાનનો વાંક કાઢે છે.
‘‘તમે મને ક્યારેય હરાવી નહીં શકો,
કેમકે જીતવાનો મને શોખચ નથી.’’