૨: ૩૮ - સુવિચાર

પલકે ઝૂકે ઔર નમન હો જાયે
મસ્તક ઝૂકે ઔર વંદન હો જાયે
ઐસી નજર કહાસે લાઉં ગુરુ
આપકો યાદ કરું ઔર આપકા દર્શન હો જાએ
‘‘સેવા અને સાદગીની વાતો કરનારને સહુ કોઇ જાણે છે
કોઇ ના દેખે તેમ ભિખારીને રોટલો કોણ આપે છે.’’
‘‘ચાંદ-તારા તોડવાની વાતો કરનાર ઘણા,
ગરીબને એક રોટલાનો ટુકડો આપનાર કેટલા.’’
‘‘અજબ રંગ હૈ જીનેકા, લોગ દિનભર હાથ-પૉંવ ઔર
શરીર સાફ કરતે રહતે હૈ ઔર સારા મેલ દિલમેં જમા કરતે
હૈ.’’
‘‘બસંતકો કભી આને કી એલાન નહીં કરની પડતી
ફૂુલોકો કભી અપની જાહેરાત નહીં કરની પડતી.’’
‘‘માણસ એક જ માત્ર એવો છે જે રડતાંરડતાં જન્મે છે,
ફરિયાદ કરતાંકરતાં જીવે છે અને નિરાશામાં મરે છે.’’
‘‘શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસનો અર્થ છે
ઇશ્વર પર વિશ્વાસ.’’
‘‘હાથીનાં પગલાંમાં બધાં જ પ્રાણીઓનાં પગલાં સમાઇ
જાય છે તેમ જ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઇ
જાય છે.’’