premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૯૨ - સુવિચાર
Jul
09
2021
439
ગુલઝાર ભાગ - ૧
૧: ૯૨ - સુવિચાર
“સત્ય કહી શકાતું નથી અને કહી શકાય છે એ સત્ય હોતું નથી” સત્ય એક અહેસાસ છે. જેમ ફૂલની સુગંધ કહી ન શકાય પણ અહેસાસ છે.
સંસારમાં મા-બાપ ચાલતા શીખવાડે છે પણ ચાલવાનું તો બાળકને જ હોય છે. ગુરુ-શિષ્યને શીખડાવે છે પણ ચાલવાનું શિષ્ય જ હોય છે.
ગરીબી જેવો શાપ નથી
જેવી વેદના નથી
જેવો ડર નથી
એક સંત કહે છે કે –
ઉપવાસ કરી ત્યાગ કરો છો અન્નનો આયંબીલ કરી ત્યાગ કરો છો સ્વાદનો
એકાસણા કરી ત્યાગ કરો છો વધારે આહારનો
પણ બધાથી મહાન છે અહંકારનો ત્યાગ.
સુખ એ શરીરની મસ્તી વધારે છે
આનંદ એ આત્માની મસ્તી વધારે છે.
રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે મૃત્યુ અને જન્મ વચ્ચે સમય કેટલો? મા પોતાના બાળકને એક થાન ઉપરથી બીજા સ્થાન ઉપર લઈ જાય એટલો. આટલી વારમાં બીજો જન્મ થઈ જાય છે.
સંસારમાં મીઠામાં મીઠું શું? – વખાણ બધાથી મીઠું. સંસારમાં કડવામાં કડવું શું? – મહેણું દુર્યોધને દ્રૌપદીને આંધળાના પુત્ર આંધળા ન કીધું હોત તો મહાભારત થાય નહીં. સંસારમાં ન સમજાય એવું શું? – માણસનું મન.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC