premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧:૭૯ - સુવિચાર
Jul
09
2021
460
ગુલઝાર ભાગ - ૧
સુવિચાર
૧:૭૯ - સુવિચાર
જીતવું હોય તો જીતજે ચાર કષાય ને એક
મન
જન્મારો જતો રહેશે નહીં કામ આવે
ધન
માણસ પોતાની દષ્ટિથી બધી વસ્તુનું મૂલ્યાંકન કરે છે.
ગુલાબના ફૂલને જોઈને કોઈ કહે છે કે ભગવાને હજારો કાંટા વચ્ચે
એકજ ફૂલ બનાવ્યું અને કોઈ કહે છે કે ભગવાને લાખો કાંટા વચ્ચે
એક ફૂલ ખીલવ્યું. કેટલું અદ્ભુત દરેકની દષ્ટિ કેવી અલગ-અલગ
પહેલાની દષ્ટિ નકારાત્મક, બીજાની હકારાત્મક.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
લેખ
સ્તવન
સનેડો
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC