૧: ૭૦ - સુવિચાર

  • પુનરાવર્તન બહુ કર્યા
    પરિવર્તન કરવાની જરૂર છે.
    જીવનમાં વાંચન કરવું સારું
    જીવનમાં ચિંતન કરવું બહુ સારું
    જીવનમાં મનન કરવું ઉત્તમ
    જીવનમાં ઉતારવું અતિ ઉત્તમ.
  • સમય બડો બળવાન નહીં માણસ બળવાન
    કાબે અર્જુન લૂટ્યો વોહી ધનુષ વોહી બાણ.
  • સાધુ થવું સહેલું છે
    સંત થવું મુશ્કેલ છે
    સાધુ થવા માટે કપડાં બદલવા પડે છે
    સંત થવા માટે આત્માને બદલવો પડે છે.