premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧:૬૭ - સુવિચાર
Jul
09
2021
969
ગુલઝાર ભાગ - ૧
સુવિચાર
૧:૬૭ - સુવિચાર
સંસારમાં શ્રીમંત અને ગરીબ બંને ભિખારી છે.
જેને આપણે ભિખારી કહીએ છીએ તે આપણી આગળ ભીખ માંગે છે. અને આપણે? આપણે ભગવાન પાસે ભીખ માંગીએ છીએ. ફેર એટલો કે ભિખારી આપણી આગળ હાથ લંબાવે છે, આપણે ભગવાન આગળ કોઈ ન જૂએ એમ હાથ લંબાવીએ છીએ.
ચાબુકનો માર ઘોડાની ગતિ વધારી દે છે. જ્યારે જીભનો માર બીજાના હૃદયની ધડકન વધારી દે છે.
સંસારમાં મા જેવું ક્ષત્ર નહિ
અહિંસા જેવું શસ્ત્ર નહિ
ગાયના દૂધ જેવું દૂધ નહિ
ગુરુભક્તિ જેવી ભક્તિ નહિ
પેટના ખાડા જેવો ખાડો નહિ
વસંત જેવી ઋતુ નહિ
શરદપૂનમ જેવી રાત નહિ
સાગર જેવી ઊંડાઈ નહિ
કોયલ જેવો ટહુકો નહિ
કર્ણ જેવો દાનવીર નહિ
હનુમાન જેવો ભક્ત નહિ.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
લેખ
સ્તવન
સનેડો
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC