premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૪૭ - સુવિચાર
Jul
08
2021
378
ગુલઝાર ભાગ - ૧
૧: ૪૭ - સુવિચાર
રાત જબ ઘેરી હોતી હૈ
તબ ઊજાલા બહોત નજીક હોતા હૈ
દુઃખ બહોત ઘેરા હોતા હૈ તબ સુખ નજીક હોતા હૈ.
જીવેષણા એ બધા વાસનાથી મોટી વાસના છે.
બીજી બધી વાસના ઉંમર થતાં ઘટતી જાય છે પણ જીવેષણા ઘટતી નથી. નહીં તો દરેક માણસ “સંથારો” લઈ લે. બહુ જ વિરલ વ્યક્તિ જ સંથારો લે છે, કારણ કે જીવનની અંતિમ ક્ષણ સુધી જીવેષણાથી માણસ મુક્ત થતો નથી.
અજ્ઞાની અંધકારમાં ભટકાય છે,
જ્ઞાની મહા અંધકારમાં ભટકાય છે.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC