premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૪૦ - સુવિચાર
Jul
08
2021
396
ગુલઝાર ભાગ - ૧
૧: ૪૦ - સુવિચાર
“જે વૈદ દરદીની નાડ પારખી શકે છે તેની બોલબાલા થાય છે.”
“જે મંત્રી પ્રજાની નાડ પારખે છે એની બોલબાલા થાય છે.”
“જે સાધુ શ્રાવકોની નાડ પારખી જાય છે એની વાહવાહ થાય છે.”
આમ જેને જેની નાડ પારખતાં આવડી જાય છે એ સંસારમાં આગળ
નીકળી જાય છે.
ત્રણ એક્કા જેવી લાગતી જિંદગી મોત દેખાતાં જ બે-ત્રણ-પાંચ જેવી થઈ જાય છે.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC