premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૧૧ - સુવિચાર
Jul
08
2021
427
ગુલઝાર ભાગ - ૧
૧: ૧૧ - સુવિચાર
ચાહ ગઈ ચિંતા ગઈ મનવા હુઆ બેપરવાહ, જિસે કુછ ન ચાહીએ તો શહેનશાહ કા શહેનશાહ.
જ્ઞાની થવું સહેલું છે
ચારિત્રવાન થવું મુશ્કેલ છે
જ્ઞાની થવા માટે સમયને દાવ ઉપર લગાડવો પડે છે
ચારિત્રવાન થવા માટે જિંદગીને દાવ ઉપર લગાડવી પડે છે.
હું મન છું એવું આપણું તાદાત્મ જયાં સુધી રહે છે ત્યાં સુધી ચેતના સાથે સંબંધ રહે છે. મન સાથે સંબંધ તૂટી જતાં બધા સંસારના રસ છિન્નભિન્ન થઈ જાય છે.
જ્ઞાનના થોડા શબ્દોનું આચરણ જ્ઞાનના થોકડાબંધ શબ્દોના જાણવા કરતાં હજારગણું ચડિયાતું છે.
નહીં તેની નહીં દેની
ઐસી જિસકી જિંદગી
લોગ ઉસકો હી કહેતે હૈં
અમીરી કી ફકીરી.
ભૂખ મટાડે પણ મોત લાવે એવો
ઝેરનો લાડવો ખવાય નહિ
અહમ્ જળવાય પણ ઘરનો નાશ
કરે એવો ક્રોધ કરાય નહિ.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC