૨ : ૦૫ - જ્ઞાનમાં અહંકાર ...

જ્ઞાનમાં અહંકારની લાળ ભળી જાય તો ઝેરનું કામ કરે છે, જેમ ગરોળીની લાળ દૂધમાં ભળતાં દૂધ ઝેર બની જાય છે
અને આ જ જ્ઞાનમાં નમ્રતા, વિનયની લાળ ભળે તો મધની લાળ જેવું કામ કરે છે. સામેની વ્યક્તિને મધુરતાનો સ્વાદ આપે છે.


હાથ લાગ્યો હતો રેશમનો ટુકડો, કૉટનનો સમજી બેઠા,
હતી રાત પૂનમની, અમાસની સમજી બેઠા, શું કહું કથની
અમારી ભાઇઓ, મળ્યો હતો માર્ગ મહાવીરનો રસ્તો ભૂલી બેઠા.


સો માણસે એક લેખક થાય
પાંચસો માણસે એક વક્તા થાય
હજાર માણસે એક દાતા થાય
લાખે એકાદ આત્મજ્ઞાની થાય.


જો પિતા કે પૈરોકો છૂતા હૈ વહ કભી ગરીબ નહીં હોતા
જો માતા કે પૈરોકો છૂતા હૈ વહ કભી બદ્‌નસીબ નહીં હોતા
જો ભાઇ કે પૈરોકો છૂતા હૈ વહ કભી ગમગીન નહીં હોતા
જો બહેન કે પૈરોકો છૂતા હૈ વહ કભી ચરિત્રહીન નહીં હોતા
ઓર, જો ગુરુકે પૈરોકો છૂતા હૈ ઉસ જૈસા કોઇ ખુશનસીબ નહીં હોતા.

जो पिता के पैरोको छूता है वह कभी गरीब नहीं होता
जो माता के पैरोको छूता है वह कभी बद्‌नसीब नहीं होता
जो भाइ के पैरोको छूता है वह कभी गमगीन नहीं होता
जो बहेन के पैरोको छूता है वह कभी चरित्रहीन नहीं होता
ओर, जो गुरुके पैरोको छूता है उस जैसा कोइ खुशनसीब नहीं होता.