આ વાત મારી છે, આ વાત તમારી છે
આ વાત આપણી છે
એક ફૂલ તમારું, એક ફૂલ મારું છે
એક ફૂલ આપણું છે
બધાએ ભેગા મળી ખુશ્બુ લેવાની છે
આ તો ‘‘ગુલઝાર છે’’. અહીં તો જાતજાતનાં ફૂલો ખીલે છે
પસંદ સૌ પોતપોતાની, ગમે તે માણવાની છે
યહ ગુલશન હૈ યહાં હજારો ફૂલ ખીલતે હૈ
શામ હોતે હી સબ ફૂલે મૂરજા જાતે હૈ
યહ જીવન હૈ જગકા જહા હજારો લોગ આતે હૈ
સમય હોતે હી સબ છોડકર ચલે જાતે હૈ
કામ ઐસા કરકે જાના ઇસ જગમેં
લોગ આંસુ બહાયે તુમ્હારી જાનેકી યાદમેં
यह गुलशन है यहां हजारो फूल खीलते है
शाम होते ही सब फूले मूरजा जाते है
यह जीवन है जगका जहा हजारो लोग आते है
समय होते ही सब छोडकर चले जाते है
काम ऐसा करके जाना इस जगमें
लोग आंसु बहाये तुम्हारी जानेकी यादमें
જીવનની ઝરમરને કલમની સાહીથી લખી છે
માનવજીવનની અવનવી વાતો અહીં રંગી છે
ભલે હું ઇન્દ્રધનુષ્યના રંગો ન ભરી શકું
અવનવા અનુભવોના મારા રંગ તો પૂરી શકું.